Designation:Content Manager
Experience: 6 + Years
Languages: Gujarati
Hello, I am Kunjal, working as a Gujarati Content Manager. With more than 6 years of experience in content writing field I love to play with words as Word Puzzles are my favourites. With strong background in Content, I ensure that every piece of content aligns with audience expectations and is structered creatively. I firmly believe that Content Connects you with your Users.
Education:
MA in Journalism and Mass Communication - Sardar Patel University, Anand, Gujarat
પિતા દિવસની હાર્દિક શુભકામનાઓ" કોઈને તકલીફ વર્ણવતા ન હતા, પણ અડધી રાતે ખુલી આંખે, અમારા ભવિષ્યનાં સપના સજાવતા જોયા છે.
પિતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ પોતાની વેદના સંતાડી સંતાનોને હસતા રાખે એ છે પિતા
પિતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ નિઃસ્વાર્થ પ્રેમ આપતો પુરુષ એટલે પિતા સપના પુરા કરવા દોડતો પુરુષ એટલે પિતા
પિતા દિવસની હાર્દિક શુભકામનાઓ JUNE 15 મારું સાહસ, મારું સન્માન છે પિતા, મારી તાકાત, મારી ઓળખ છે પિતા
પિતા દિવસની અઢળક શુભકામનાઓ ત્યાગ, તપસ્યા અને આદર્શની પ્રતિમૂર્તિ મારા પૂજ્ય પિતાજીને
પિતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ મારી ઓળખ તમારાથી છે પિતા શું કહું તમને મારા માટે શું છો પિતા કહેવા માટે તો પગ નીચે જમીન છે શું પણ મારા આસમાન તો તમે છો પપ્પા
પિતા દિવસની હાર્દિક શુભકામનાઓ Let પિતા સ્વર્ગઃ પિતા ધર્મઃ પિતા પરમń તપ:/ પિતરિ પ્રીતિમાપન્ને સર્વા: પ્રીયન્તિ ટેવતાઃ/
Good Morning Sunshine, you light up my world every morning. Have a beautiful day ahead.