Designation:Content Manager
Experience: 6
Languages: Gujarati
Hello, I am Kunjal, working as a Gujarati Content Manager. With more than 6 years of experience in content writing field I love to play with words as Word Puzzles are my favourites. With strong background in Content, I ensure that every piece of content aligns with audience expectations and is structered creatively. I firmly believe that Content Connects you with your Users.
Education:
MA in Journalism and Mass Communication - Sardar Patel University, Anand, Gujarat
Good Morning Sunshine, you light up my world every morning. Have a beautiful day ahead.
પોતે ભૂખી રહીને પણ પોતાની સંતાનોને પેટ ભરીને ખવડાવે તે મા. હેણી મધર્સ ડે F " G ART 4 11 = =
માતૃ દેવો ભવઃ માતૃ દિવસની હાર્દિક શુભેચ્છાઓ
મા ના પ્રેમમાં ક્યાં કોઈ કમી હોય છે. મા ના દિવસ ન હોય સદી હોય છે. માતૃ દિવસની હાર્દિક શુભકામનાઓ
માનું મહત્વ કદી ઓછું નથી થવાનું. જગત જનેતાને નતમસ્તક વંદન માતૃ દિવસની અઢળક શુભકામનાઓ --
શુભ સવાર ક્યારેક એવું પણ બને છે કે શાંતિ માટે કોઈ દવાની નહિ, ફક્ત કોઈના શબ્દોની જરૂર હોઈ છે.
શુભ સવાર તોફાન મસ્તી માટે પણ થોડો સમય આપો, કારણ કે આ સુંદર ક્ષણો ક્યારેય પાછી નહીં આવે.
શુભ સવાર ફૂલોની ફોરમ માત્ર થોડા સમય માટે જ રહે છે પરંતુ પ્રિયજનોનો પમરાટ જ્યાં સુધી જીવન ચાલે છે ત્યાં સુધી ટકી રહે છે.
શુભ સવાર છેતરપિંડી દ્વારા કમાયેલા પૈસાનો ઉપયોગ સેવાકીય કાર્યોમાં કરશો તો તમે જેની સાથે છેતરપિંડી કરી હશે તેને જ પુણ્યફળની પ્રાપ્તિ થશે.
શુભ સવાર જ્યારે પગ થાકી જાય છે, ત્યારે હિંમત મદદ કરે છે. પણ જ્યારે આખી દુનિયા મોઢું ફેરવે છે, ત્યારે ભગવાન મદદ કરે છે.
Quick access to other categories