Celebrate togetherness with Gujarati anniversary wishes (ગુજરાતી લગ્નવાર્ષિકી શુભેચ્છાઓ).
Last updated on
Crafte તું મારી સાથી છો, મારી પ્રિય, હું તને બહુ પ્રેમ કરુ છું, દર જન્મે તું જ મારી પત્ની રહેજે, ઈશ્વર પાસેથી બસ આ જ જોઈએ છે! તને હું આપણી લગ્ન વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
G જ Crafte જીવનની તમામ મુશ્કેલીઓ સામે લડવા માટે મારે બસ એક વસ્તુ જોઈએ છે, તમારુ એ સુંદર સ્માઈલ ! હેપ્પી એનિવર્સરી મારી પત્ની, મારી વાઈફ ! મારી લાઈફ ! પ્રાપ્ત
Crafto તું મારી પત્ની છે અને પત્ની એટલે વાઈફ, મને પૂછે કોઈ તો કહું છું હું કે તું છે મારી લાઈફ. લગ્ન વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ
જ Crafte તમારા લગ્ન વર્ષગાંઠ નિમિત્તે તમારી વચ્ચે અખૂટ પ્રેમની વર્ષા થતી રહે તેવી શુભકામનાઓ. લગ્ન વર્ષગાંઠ મુબારક > g&t¥€sec 2
. જ Crafto * ફૂલ જે રીતે સૌથી સુંદર લાગે છે બાગમાં, એ જ રીતે તમારો પ્રેમ સુંદર લાગે છે સાથમાં. લગ્ન વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ P
Based on 332K reviews | Rated 4.8 Out of 5
No reviews found for this category.