5+ Best Anniversary Wishes For Wife In Gujarati

પત્ની માટે ગુજરાતી ભાષામાં સુંદર શબ્દોમાં લગ્નની શુભેચ્છાઓ.

Last updated on

***
HAPPY
Anniversary
સાત ફેરા નહિ, સાત જન્મોનો
નાતો છે. હું તારો પતિ અને તું
મારી પત્ની, બસ બાકી બધી
વાતો છે. મારા તરફથી તને
હેપ્પી મેરેજ એનિવર્સરી
C

*** HAPPY Anniversary સાત ફેરા નહિ, સાત જન્મોનો નાતો છે. હું તારો પતિ અને તું મારી પત્ની, બસ બાકી બધી વાતો છે. મારા તરફથી તને હેપ્પી મેરેજ એનિવર્સરી C

Copy
,,,! Sary
જિંદગી સરસ છે કારણ કે તું
સરસ છે અને તું મારી સાથે
છે મારી પ્રિય પત્ની
તને આપણી લગ્ન વર્ષગાંઠ મુબારક
જી
G

,,,! Sary જિંદગી સરસ છે કારણ કે તું સરસ છે અને તું મારી સાથે છે મારી પ્રિય પત્ની તને આપણી લગ્ન વર્ષગાંઠ મુબારક જી G

Copy
Happy
Anniversary
તું મારી સાથી છો, મારી પ્રિય,
હું તને બહુ પ્રેમ કરુ છું,
દર જન્મે તું જ મારી પત્ની રહેજે,
ઈશ્વર પાસેથી બસ આ જ જોઈએ છે!
તને હું આપણી લગ્ન વર્ષગાંઠની
હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

Happy Anniversary તું મારી સાથી છો, મારી પ્રિય, હું તને બહુ પ્રેમ કરુ છું, દર જન્મે તું જ મારી પત્ની રહેજે, ઈશ્વર પાસેથી બસ આ જ જોઈએ છે! તને હું આપણી લગ્ન વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

Copy
Happy
Anniversary
જી
જીવનની તમામ મુશ્કેલીઓ
સામે લડવા
માટે મારે બસ એક વસ્તુ
જોઈએ છે,
તમારુ એ સુંદર સ્માઈલ !
હેપ્પી એનિવર્સરી મારી પત્ની,
મારી વાઈફ ! મારી લાઈફ !

Happy Anniversary જી જીવનની તમામ મુશ્કેલીઓ સામે લડવા માટે મારે બસ એક વસ્તુ જોઈએ છે, તમારુ એ સુંદર સ્માઈલ ! હેપ્પી એનિવર્સરી મારી પત્ની, મારી વાઈફ ! મારી લાઈફ !

Copy
Happy Anniversary
તું મારી પત્ની છે અને પત્ની એટલે વાઈફ,
મને પૂછે કોઈ તો કહું છું હું કે તું છે મારી લાઈફ.
લગ્ન વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ હની
.

Happy Anniversary તું મારી પત્ની છે અને પત્ની એટલે વાઈફ, મને પૂછે કોઈ તો કહું છું હું કે તું છે મારી લાઈફ. લગ્ન વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ હની .

Copy

Public Cheers for Us!

Based on 332K reviews | Rated 4.8 Out of 5

Aditi Banerjee

Aditi Banerjee

5

सुविचार बहुत प्रेरणादायक हैं। रोज सुबह एक नई शुरुआत के लिए ये quotes बहुत मदद करते हैं।

Rajesh Sharma

Rajesh Sharma

5

Shayari section is just beautiful. Dil se likha gaya lagta hai.

Aditi Sharma

Aditi Sharma

5

I look forward to Crafto's Good Morning wish every day to kick off my mornings these days. The designs are awesome and meaningful, and different designs are colourful and fresh. I always select one and share it with my family group. Crafto's Good Morning notification is now a part of my daily schedule.

Priyanka

Priyanka

5

Crafto is making my mornings better! The good morning section are ideal for WhatsApp. I even got compliments from my friends for always sharing such nice ones.

Muskan

Muskan

5

Crafto's good morning section have such a positive vibe, and I really like that the motivational morning messages are visually appealing. It’s a nice way to lift someone’s day.

Kratik

Kratik

5

Crafto’s good morning content is truly creative! I’ve started sharing Crafto posts in my college group, and I’ve gotten some of my friends to download the app too.