Celebrate birthdays with Gujarati wishes (ગુજરાતી જન્મદિવસની શુભેચ્છાઓ).
Last updated on
Crafte તમે જેના પર લાગણીઓ વરસાવો છો, એ લોકો તમારી કદર કરતા રહે. તમે મરો છો જીજાનથી જેના પર, એ લોકો પણ તમારા પર મરતા રહે. જન્મદિવસ મુબારક
C જ Crafte તમારો જન્મદિન છે ખાસ કેમ કે તમે છો સૌનાં દિલની પાસ, અને આજે પૂરી થાય તમારી બધી જ આશ. જન્મદિવસની અઢળક શુભકામનાઓ પ્રાપ્ત
Crafto ફૂલોની જેમ મહેકતું રહે હંમેશાં જીવન તમારુ, સ્વસ્થ રહે તન અને મન, બમણું થાય ધન તમારુ. જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
જ Crafte હું આશા રાખું છું કે તમે તમારા જીવનમાં જે ઇચ્છો છો તેનાથી તમે બમણું મેળવો. જન્મદિનની અઢળક શુભકામનાઓ > g&t¥€sec
જ . Crafto * ભગવાન તમારુ જીવન તેજસ્વી સ્મિત અને આનંદથી ભરે. જન્મદિનની હાર્દિક શુભકામનાઓ P
Based on 332K reviews | Rated 4.8 Out of 5
No reviews found for this category.